યુપીથી લઇને તમિલનાડુમાં આસમાની આફત, IMDએ પાઠવી ચેતવણી

  • 2 years ago
હાલ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં દિલ્હીથી લઈને ઉત્તરાખંડ અને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધી ભારે વરસાદને કારણે ખરાબ સ્થિતિ છે. દેશના તમામ રાજ્યો આ દિવસોમાં આકાશી આફતનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે બે દિવસ સુધી હવામાન આવું જ રહી શકે છે. યુપીમાં વરસાદને જોતા આજે (મંગળવારે) ઘણા જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ છે, જ્યારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના એલર્ટને કારણે 11 ઓક્ટોબરે શાળાઓ બંધ છે.

Recommended