જાતિ પ્રથાને લઇને સંઘ સુપ્રિમોનું નિવેદન વર્ણ-જાતિ પ્રથા ભૂતકાળ

  • 2 years ago
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) શુક્રવારે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે કહ્યું કે વર્ણ (Varna) અને જાતિ પ્રથા(Caste System) ભૂતકાળ બની ગઈ છે, જેને ભૂલી જવું જોઈએ.

Recommended