સિદ્ધપુરમાં સ્થાનિકોની ટિકિટની માંગ

  • 2 years ago
વિધાનસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં ટીકીટને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં સ્થાનિકોની ટિકિટ માંગ બાદ સિઘ્ઘપુરમાં પણ ટિકિટ મેળવવા લાઈન લાગી છે. 36 ગામના ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાશે. જે જોતા પાટણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Recommended