Patan જિલ્લામાં વીજળી માટે ખેડૂતોની માંગ

  • 2 years ago
પાટણ જિલ્લામાં પણ વીજળી માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો પૂરતા કલાકો વીજળીની માંગ સાથે સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોએ સરકારની સામે રેલીનું આહવાન કર્યુ છે.

Recommended