દર્શન કરીશુ ધોળકાના ડિંડુચા ગામે આવેલ બ્રહ્માણી માતાના મંદિરના

  • 2 years ago
આજે દર્શન કરીશુ ધોળકાના ડિંડુચા ગામે આવેલ બ્રહ્માણી માતાના મંદિરના જેની સાથે ભક્તોની અપાર શ્રદ્ધા જોડાયેલી છે.. એવુ માનવામાં આવે છે કે ધોળકા તેમજ આસપાસના ગામડાઓ માટે આ મંદિર વરદાન સમાન છે.. તો સુખ અને સમૃદ્ધીની દેવી એવા બ્રહ્માણી માતાના દર્શન કરવાની સાથે જાણીએ આ સ્થાનકનો મહિમા