આપણે બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે લડીશું; સી. જે. ચાવડા

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટીઓએ પોતાનો ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. કોંગ્રેસના નેતા સી.જે. ચાવડાએ મહેસાણામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરને બદલે વિજાપુરથી ઉમેદવારી નોંધાવશે.

Recommended