ભરૂચમાંની સોસાયટીઓમાં ચડ્ડી ગેંગનો આતંક, સીસીટીવીમાં કેદ

  • 2 years ago
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં દહેજ રોડ પર આવેલ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે, રાત્રીના અંધારા માં જે તે સોસાયટી વિસ્તારોમાં લટાર મારી ચોરીની ઘટનાઓ ને અંજામ આપતી ટોળકી અવાર નવાર કેટલાય સોસાયટી વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી રહી છે.

Recommended