દારૂડિયાનો વીડિયો ઉતારતા કહ્યું, "ઉભો રે હું તને પી ને બતાડું"

  • 2 years ago
અંકલેશ્વરમાં જાહેરમાં દારૂ પીતો વીડિયો વાયરલ થયો છે. જેમાં પિરામણના સફાઈ કર્મીઓએ જાહેરમાં દારૂ પીધો છે. તેમાં અંકલેશ્વરમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. તેમજ જાગૃત

નાગરિકે વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. જેમાં ગાંધી જયંતીના અવસરે અંકલેશ્વરમાં દારૂ પિવાયો છે. તેમાં કેમેરા સામે પોટલીઓ તોડીને દારૂ પીધું છે. જેમાં એક નાગરિકે વીડિયો કેમેરામાં

કેદ કરતા દારૂડિયાએ જણાવ્યું છે કે "ઉભો રે હું તને પી ને બતાડું".