કોંગ્રેસ અધ્યક્ષ પદ શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી

  • 2 years ago
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવનાર વરિષ્ઠ નેતા શશિ થરૂરે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું કે હવે હાઈકમાન્ડની એક્સપાયરી ડેટ આવી ગઈ છે. થરૂરે ગાંધી પરિવારના ભવિષ્ય અને 2024ના ચહેરા સહિત તમામ મુદ્દાઓ પર પોતાની શૈલીમાં સ્પષ્ટ જવાબ આપ્યો. પાર્ટી હાઈકમાન્ડ પર સીધો પ્રહાર કરતા થરૂરે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પાર્ટીના નિર્ણયો ઉપરથી નહીં પરંતુ નીચેથી લેવા જોઈએ. અગાઉ દરેક નિર્ણય ઉપરથી લેવામાં આવતો હતો જે યોગ્ય ન હતો.

Recommended