આસો સુદ ત્રીજને બુધવાર, મંગળ શનિના ત્રિકોણયોગ જાણો રાશિફળ

  • 2 years ago
મેષ રાશિ
આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ વિઘ્ન બાદ પ્રગતિ જણાય, ગૃહવિવાદ ટાળજો.