કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઝુલન ગોસ્વામીને મળશે વિશેષ સન્માન

  • 2 years ago
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ ઈડન ગાર્ડન્સ ખાતેના સ્ટેન્ડનું નામ ભારતના મહાન બોલર ઝુલન ગોસ્વામીના નામ પર રાખવાની યોજના બનાવી રહ્યું છે. 39 વર્ષીય ઝુલન જે પશ્ચિમ બંગાળના ચકડા શહેરની છે, તેણે શનિવારે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી ODI સાથે ક્રિકેટ અલવિદા કહ્યું હતું.