વડોદરાના વાઘોડિયા GIDCમાં મંડપ સર્વિસ કંપનીમાં આગ ભભૂકી

  • 2 years ago
વડોદરા જિલ્લાની વાઘોડિયા જી.આઈ.ડી.સીમાં આવેલી રાજસ્થાન મંડપ સર્વિસ કંપનીમાં રાત્રી દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી. ત્રણ કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.