VIDEO : વિશ્વની પ્રથમ ઉડતી બાઈકનું બુકિંગ શરૂ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

  • 2 years ago
વિશ્વમાં ટેકનોલોજીના જમાનામાં ઘણું બધુ બદલાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે ફ્લાઈ કાર વિશે તો ઘણું સાંભળ્યું, જોકે ફ્લાઈગ કાર જોવા મળશે ત્યારે મળશે, એ પહેલા રસ્તાઓ ઉપર ઉડતી બાઈકનો નજારો જોવા મળશે અને તેના તમે સાક્ષી પણ બનશો. એટલું જ નહીં ઉડતી બાઈકનો નજારો તમને 2023માં જોવા મળવાની સંભાવના છે.

Recommended