ઇલેક્ટ્રિક વ્હિકલમાં આગ લાગવાની ઘટનાઓ અટકતી નથી

  • 2 years ago
તેલંગાણાની રાજધાની હૈદરાબાદને અડીને આવેલા સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. બાકીના લોકોને બચાવી લેવાયા હતા.

Recommended