જાણો ટાટા સન્સમાં રતન ટાટાની જગ્યા લેનાર સાયરસ મિસ્ત્રી વિશે...

  • 2 years ago
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. આ અકસ્માતમાં મિસ્ત્રી સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે લોકો કારના ચાલક સહિત ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાયરસ મિસ્ત્રી પલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. શાપૂરજી પલોનજી ગ્રુપના માલિક હતા અને ટાટા ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર હતા.

Recommended