શું ભારતની મજબૂત બેટિંગ લાઈન પાકિસ્તાનના બોલિંગ એટેકને ધ્વસ્ત કરી શકશે?

  • 2 years ago
સુપર સંડેના મહામૂકબલમાં
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં બીજી વખત ટકરાશે
આ પહેલા બંને ટીમ એક વાર ટકરાઇ ચૂકી છે અને સાથે જ મુદ્દાની વાત એ છે કે બંને ટીમ હૉંગ-કૉંગને હરાવી હવે આમને સામને આવી છે રહી છે ત્યારે એ વાત તો છે કે હૉંગ કૉંગ સામે બંને ટીમનું પરફોર્મન્સ બહુ જબરદસ્ત રહ્યું છે પણ જ્યારે હવે આમને સામને આવવાની છે ત્યારે થોડી ડિટેલ વાત કરું...
પહેલા ભારતની હૉંગ-કૉંગ સાથેની મેચની વાત કરું તો આ મેચમાં કોહલી અને સૂર્યકુમારની શાનદાર બેટિંગ તથા ઓલ રાઉન્ડર હાર્દિક પંડયાએ આ મેચમાં ભારતને જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો છે. કોહલીએ 59 તો સૂર્યકુમારે 68 રન બનાવ્યા. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ T20 International Cricketમાં 3500 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો