ફેકટ્સ વિથ કશિશ : શું એક કલાક ગરબા રમવાથી 600 સુધીની કેલરી બર્ન થઇ શકે છે ?
  • 2 years ago
ગરબા રમતા સમયે કેટલી જોર એનર્જી આવી જાય છે નહીં... Hi, welcome to Facts with Kashish Navratri special and Happy Navratri you guys...
થોડાક ટાઈમ થી શાંતિથી બેઠા હોઈએ અને કોઈ ઊભા થવાનું કહે તો આળસ આવે.. ઘર થી શેરીએ જવામાં વાહન લઇને જઈએ, ચાલતા જવાનું avoid Karie.. અને વોકની તો શું વાત કરવી.. કાલે વોક કરવા જઈશ પણ એ કાલ ક્યારેય આવતી જ નથી.. normally exercise કે gym કરવામાં આપણે એટલા motivated નથી હોતા પણ did you know.. નવરાત્રિમાં એક રાત્રે આપણે ઓછામાં ઓછાં ૧૦ kms walk કરી લઈએ છે, suppose 1 km no round hoy ena 3-4 hrs ma eva 9-10 round laie garba na...calories ketli bale just imagine .. નો આળસ, નો fatigue only જોશ, હેપાઈન્સ... shocked right? Mane aa જાણવા મળ્યું ને ત્યારે હું પણ આમ જ શોક થઈ તી હો.. ગરબા છે j એવા ને કે આળસ આવે j ની રમવામાં..અને એમાં e jode music je chaltu hoy..pag control ma rahe j nai..sidha garba na round ma.. Ane energy etle..high level ni.. chhek sudhi ho e pan.. ચલો તો નવરાત્રી શરૂ થઈ ગઈ છે.. મસ્ત રમજો હો ગરબા.. મળીએ આપણે ફરી બીજા એક નવરાત્રી special એક ફેકટ વિથ કશિશ સાથે.. jota raho sandesh digital like subscribe..........
Recommended