પોરબંદરમાં પાલિકાની જમીન ઉપર કરાયેલા દબાણનું ડીમોલેશન કરાયું

  • 2 years ago
પોરબંદરના છાયા દરબારગઢ નજીક પેશકદમી થઇ હોવાની ફરિયાદના પગલે પાલિકાની ટીમ ડીમોલીશન કરવા દોડી ગઈ હતી જ્યાં ફરીયાદીની પણ પેશકદમી સામે આવતા તે પણ દુર કરાઈ હતી.