યુરોપ-અમેરિકાના દેશો મોંઘવારીના ભરડામાં, લાખો લોકોની હિજરત

  • 2 years ago
આજે સમગ્ર વિશ્વ મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં મોંઘવારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચી ચૂક્યો છે. વધતી મોંઘવારીના કારણે અમેરિકનો હિજરત કરવા મજબૂર બન્યા છે. સેંકડો અમેરિકન મેક્સિકો સિટીમાં પહોંચી ચૂક્યાં છે. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. આટલું જ નહીં, સ્થાનિક નાગરિકો શહેર છોડવા અથવા તો શહેરના બહારના વિસ્તારોમાં વસવાટ કરવા મજબૂર બન્યા છે.

Recommended