ભોપાલમાં ગૃહમંત્રીની અધ્યક્ષતમાં બેઠક|તિસ્તાના જામિન માટે સુપ્રીમીમાં સુનવણી

  • 2 years ago
ગૃહ મંત્રી અમિત શાહ આજે ભોપાલમાં વિવિધ હોદેદારો સાથે બેઠક યોજશે તથા મધ્યપ્રદેશમાં આગામી વર્ષોમાં ચુંટણી યોજાવાની છે ત્યારે તેની સમીક્ષા કરશે. તથા ખુબ જ ચર્ચાપદ રહેલો તિસ્તા સેતલવાડી કેસની જામિન માટે આજે સુપ્રીમીમાં સુનવણી થશે