કેશોદમાં નીકળી રણછોડરાયની ભવ્ય શોભાયાત્રા: ભાવિકોએ કરી પુષ્પવર્ષા

  • 2 years ago
આજરોજ જન્માંસ્તામીના તહેવાર નિમિત્તે સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી રહી છે. તેવામાં કેશોદમાં પણ રણછોડરાય મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક ભાવિક ભક્તો જોડાયા હતા.

Recommended