સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ| રાજસ્થાન CM અશોક ગેહલોત ગુજરાતમાં

  • 2 years ago
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે.હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે આજે વડોદરામાં મધ્ય-ઉત્તર ગુજરાતની બેઠકોનો અભ્યાસ કર્યો હતો.

Recommended