સુરતમાં ફેરિયાઓના રૂપમાં ચોર થયા સક્રિય

  • 2 years ago
સુરતમાં ફેરિયાઓ ચોરી કરી રહ્યા છે. જેમાં વરાછા વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ફેરિયાઓ લોકોના મોબાઈલની ચોરી કરી રહ્યાં છે. તેમજ ફ્રૂટ વેચતા ફેરિયાઓની મિલિભગત

સામે આવી છે. જેમાં નજર ચૂકવી મોબાઇલની ચોરીને અંજામ આપ્યો છે. તેમાં ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. એકે રોડ સરસ્વતી સર્કલ નજીક આ ઘટના બની છે.

Recommended