મહીસાગરમાં રાત્રી સમયે આકાશમાં ડ્રોન દેખાયા

  • 2 years ago
મહીસાગરમાં રાત્રી સમયે આકાશમાં ડ્રોન દેખાયા છે. જેમાં લુણાવાડાના કેટલાક વિસ્તારમાં ડ્રોન દેખાતા આસપાસના ગામોમાં અનેક તર્કવિતર્ક થઇ રહી છે. તેમાં
મહીસાગરમાં કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ઉડતા ડ્રોનને લઈ ચર્ચા શરૂ થઇ છે. તેમાં લુણાવાડાના પાનમ પાટિયા, પટ્ટણ, વરધરી, વીરપુરના કોયડમના વિસ્તારમાં ડ્રોન ઉડતા

દેખાયા છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.