દ્વારકાના ગોમતીઘાટ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

  • 2 years ago
દ્વારકાના ગોમતીઘાટ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જેમાં ગોમતીઘાટ પર ઊંચા મોજા ઉછળ્યા છે. તેમાં ગોમતીઘાટમાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા
યાત્રાધામ દ્વારકામાં અલભ્ય દ્રશ્યો માણવા મળ્યા છે. ગઈકાલે ભારે પવન સાથે દ્વારકાના ગોમતીઘાટ ઉપર મોજા ઉછળતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેમજ સહેલાણીઓએ ઉછળતા મોજાની મોજ માણી છે.