નવસારીમાં પૂર, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો

  • 2 years ago
પૂરની સ્થિતિને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે પલસાણા ખાતેથી વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર વાહનોની 10 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. નવસારીમાં પૂરના સંકટે હેવી લોડેડ વાહનો અટકી ગયા છે, જેના કારણે કરોડોના માલસામાનની ડિલીવરી અટવાઈ ગઈ છે.