પાટણના રાધનપુરમાં આખલાના યુદ્ધનો વીડિયો વાયરલ

  • 2 years ago
પાટણના રાધનપુરમાં આખલાનો આતંક વધ્યો છે. જેમાં પટની દરવાજા પાસે બે આખલા લડતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. તેમાં રાધનપુર નપા આખલાઓને પાંજરે પુરવામાં

નિષ્ફળ રહી છે. જેમાં રાધનપુર શહેરના પટની દરવાજા પાસે જાહેરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. તેમાં આખલા લડતા લોકોએ પથ્થર તેમજ પાણીનો મારો કર્યો હતો. જેમાં

રાધનપુરમાં અવારનવાર આખલાનો આતંક સામે આવે છે. છતાં નઘરોલ પાલિકા તંત્ર આખલાને પાંજરે પુરવામાં નિષ્ફળ રહી છે.

Recommended