પ્રહલાદનગરમાં ઔડાના તળાવની પાળી તૂટી, નજીકના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઘૂસ્યા પાણી

  • 2 years ago
અમદાવાદમાં મોડા સાંજે તૂટી પડેલા 4 ઈંચ જેટલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. એવામાં શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર રોડ પર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે.

Recommended