ABP Centenary: 'અભિવ્યક્તિની આઝાદી માટે આપણે હંમેશા લડીશું' - અતિદેબ સરકાર, ચીફ એડિટર, ABP ગ્રુપ

  • 2 years ago
આપની મનગમતી ચેનલ એબીપી ગ્રુપના 100 વર્ષ પુરા થઈ ચૂક્યા છે. આ અવસરે કોલકાતાના વિશ્વ બાંગ્લા કન્વેશન સેન્ટર જ્યાં આ અવસરે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એબીપી ગ્રુપના ચીફ એડિટર અતિદેબ સરકારે એબીપીના દર્શકોને ખાસ મેસેજ આપ્યો છે.

Recommended