ડાંગમાં મેઘો મહેરબાન : 24 કલાકમાં ૪ ઇંચ વરસાદ

  • 2 years ago
ડાંગ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે જેના લીધે જિલ્લાના મોટા ભાગના લો લેવલ કોઝવે અને માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત વહેતા પાણીને કારણે ભેખડો અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.