શા માટે ? નકવી ઉપરાષ્ટ્રપતિના પ્રબળ દાવેદાર છે

  • 2 years ago
શમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી થશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં તેમના કાર્યકાળની સમાપ્તિ પહેલા ચૂંટણી કરાવવી જરૂરી છે.ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 5 જુલાઈએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જેના નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ 2022 હશે. ત્યારબાદ 20 જુલાઈએ ઉમેદવારોની સ્ક્રૂટની થશે. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 22 જુલાઈ હશે.

Recommended