રથયાત્રામાં જુઓ પુરીનો માહોલ

  • 2 years ago
જગન્નાથ પુરીમાં પણ રથયાત્રાનો ખાસ માહોલ જામ્યો છે. આ સાથે સુરક્ષા કારણોસર જવાનો પણ તૈનાત જોવા મળી રહ્યા છે. રથનો પણ ખાસ નજારો જોઈ શકાય છે.

Recommended