ઈન્ટ.કો.ઓ.એગ્રી.ઓર્ગે.ના ચેરમેનની ચૂંટણીમાં ઝંપલાવ્યું

  • 2 years ago
સહકારી ચૂંટણીમાં દિલીપ સંઘાણીએ ઝંપલાવ્યું ઈન્ટ.કો.ઓ.એગ્રી.ઓર્ગે.ના ચેરમેનની ચૂંટણીમાં ઝંપલાવ્યું સ્પેનમાં યોજાશે ચેરમેન પદ માટે ચૂંટણી
બપોરે 3 વાગ્યે યોજાશે ચૂંટણી દિલીપ સંઘાણી સામે કોરિયાના પ્રતિનિધિ મેદાનમાં