ગુજરાતમાં જાહેર રસ્તા પર અપહરણ થયું

  • 2 years ago
સુરતમાં ટ્રક ડ્રાઇવરનું અપહરણ થતા વીડિયો વાયરલ થયો છે. જેમાં રાજપીપળા હાઇ-વે પરથી અપહરણ કરાયું હતું. તથા ટ્રક ચાલકનું અપહરણ કરનારા ટ્રક માલિક જ છે. તેમાં પાંચથી

છ મહિનાનો પગાર બાકી હોવાનો આરોપ છે. જેમાં વિજયભાઈ નાગેશ્રી નામના માલિક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતુ. તથા રાજપીપળાના બોધેલીથી રેતી ભરેલી ટ્રક લઈ આવતો

હતો.