અમિત શાહે દત્તક લીધેલું ગામ સમગ્ર દેશમાં આદર્શ બન્યું

  • 2 years ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 2020-21માં સંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું બિલેશ્વરપુરા ગામ દત્તક લેવામાં આવ્યુ હતું. અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવેલું બિલેશ્વરપુરા ગામ સમગ્ર દેશમાં આદર્શ ગામ બન્યું છે.

Recommended