ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરૂઆત થઇ ગઇ

  • 2 years ago
કોરોના વાયરસના કેસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહ્યા છે. ફરી એકવખત બધાને કોરોનાનો ડર લાગી રહ્યો છે. કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડૉ.દિલીપ માલવંકરની સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું કે કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. પોઝીટીવ કેસો વધુ આવી રહ્યા છે. કોરોનાના કેસો વધવાની સાથે મોત થવાની શરૂઆત થઈ છે. આથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે.

Recommended