ગુજરાતમાં મેઘ મહેર, શહેર-શહેર...આકાશી કહેર

  • 2 years ago
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે, તો ખેતરો દરિયામાં ફેરવાયા છે. ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો ક્યાંક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે.

Recommended