ચાલો આજે છે ગાયત્રી જ્યંતીએ કરીએ ગાયત્રી માતાની આરતીનાં દર્શન

  • 2 years ago
વેદમાતા ગાયત્રી ચાર વેદોની માતા કહેવાય છે. ગાયત્રીને મોક્ષદા અને ગૌરવપ્રદા પણ કહેવાય છે. શાસ્ત્રોમાં એવુ કહેવાયુ છે કે નિત્ય પ્રાતઃકાળે તથા સાયંકાળે ગાયત્રીમંત્રના જાપ કરનાર માટે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. ગાયત્રીમંત્રના જાપ કરનારને સંસારનું કોઈ દુઃખ રહેતું નથી..ગાયત્રી મંત્રની સાથે ગાયત્રી માતાની આરતીનો પણ મહિમા અપરંપાર છે.....તો ચાલો આજે છે ગાયત્રી જ્યંતીએ કરીએ ગાયત્રી માતાની આરતીનાં દર્શન....