સિવિલ હોસ્પિટમાં તબીબોની DJ પાર્ટી

  • 2 years ago
અમદાવાદની સિવિલ કેમ્પસ ‘સાયલન્ટ ઝોન’ માં તબીબોની ડીજે પાર્ટી યોજાઇ હતી. જેમાં લાઉડ મ્યૂઝિકે દર્દીઓને ઊંઘવા ન દીધા અને સાયલેન્ટ ઝોન છતાં તબીબોની DJ પાર્ટી
યોજાઇ હતી. તેમાં તબીબોની પાર્ટી દર્દીઓ માટે હાલાકી બની છે.

Recommended