Dang: શબરીધામ ટ્રસ્ટમાંથી આ MLA ને દૂર કરવાનો ઠરાવ થતા સર્જાયો વિવાદ

  • 2 years ago
ડાંગના શબરીધામ ટ્રસ્ટમાંથી ધારાસભ્ય વિજય પટેલને દૂર કરવાનો ઠરાવ થતા વિવાદ ઊભો થયો છે. મંદિરમાં સ્વામી અશિમાનંદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Recommended