Home Remedies for Kidney Stone , 97 વર્ષના ગુજરાતી દાદાએ બતાવ્યો પથરી દૂર કરવાનો ઘરગથ્થું ઈલાજ, 200%ની ગેરંટી

  • 5 years ago
Home Remedies for Kidney Stone , 96 વર્ષના ગુજરાતી દાદાએ બતાવ્યો પથરી દૂર કરવાનો ઘરગથ્થું ઈલાજ, 200%ની ગેરંટી , આજકાલ પથરીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પથરીનો દુખાવો સહન ન થતાં દર્દીઓ તરત જ ઓપરેશન કરાવી લેતા હોય છે. આવી સ્થિતિમાં 96 વર્ષના ગુજરાતી નાથુદાદા પથરીનો ઘરગથ્થું અને અક્સીર ઈલાજ બતાવ્યો છે. મેંદીના રસ, ગોળ, દૂધેલીનો રસ અને જવખારના પ્રયોગથી પાંચ જ દિવસમાં પથરી મટાડી શકાય છે. નાથુ દાદાના મતે પાંચ જ દિવસ સવાર-સાંજ આ રસ પીવાથી ગમે તેવડી પથરી ભુક્કો થઈને બહાર નીકળી જશે. નાથુદાદા આ માટે 200 ટકાની ગેરંટી આપે છે.HomeGujarati, VideosHealth ,Fitness,Home Remedies For Kidney Stone By Nathudada

Recommended