Vadodara: PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક રખડતા ઢોરનો આતંક, જુઓ CCTV ફુટેજ

  • 2 years ago
વડોદરામાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. પીએમ મોદીના કાર્યક્રમના સ્થળ નજીક રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. વીડિયોમાં એક ઢોર દોડતા આવતા ચાલુ કાર સાથે અથડાયું છે. 

Recommended