જન્મકુંડળીના તમામ 12 ભાવ અંગે જાણીએ

  • 2 years ago
જન્મકુંડળીનું નામ પડે એટલે લોકો સીધા જ્યોતિષને જ યાદ કરે કારણ કે પોતે કુંડળીમાં શું છે તે વિશે કંઈ જ જાણતા નથી હોતા. સામાન્ય માણસો કુંડળીના 12 જુદા-જુદા ખાના અને તેમાં રહેલા ગ્રહોના નામ જોઈ મુંઝાઈ જતા હોય છે પરંતુ આજની ખાસ વાતમાં શાસ્ત્રીજી મહારાજ જણાનળે કુંડળીમાં રહેલા 12 ભાવ અંગે આપશે માહિતી...કે જેનાંથી આપને ખ્યાલ આવશે કે જીવનની કઈ મુશ્કેલી કે પ્રશ્ન માટે કયા ભાવને જોવો...તો ચાલો ઘરેબેઠા જ શિખીએ કુંડળી જોતા

Recommended