ડીસાના કૂંપટ ગામે જૂથ અથડામણ, પોલીસ પર હુમલો

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લાના કૂંપટ ગામે ઠાકોર અને દરબાર સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંદોબસ્ત માટે ગયેલી પોલીસ ઉપર પણ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો.