લોકસભામાં પુરુષોત્તમ રુપાલા લાલઘૂમ| પાર્થ ચેટરજી પર ચંપલથી હુમલો

  • 2 years ago
લોકસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન આજે કિસાન ક્રેડિટ કાર્ડ પર સવાલ-જવાબ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલિલો થઈ હતી. વિપક્ષી સાંસદોની વાત પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા લાલઘૂમ થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી પર મંગળવારે એક મહિલાએ ચંપલ ફેંકી હતી.

Recommended