યાસીન મલિકને સજા| ભરતસિંહના ‘બૉલ’ પર પાટીલની ‘સિક્સર’

  • 2 years ago
કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને સ્પેશિયલ NIA કોર્ટે આજીવન કેસની સજા ફટકારી છે. અમેરિકાના ટેક્સાસમાં વિદ્યાર્થી દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરીને 23 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આમ અમેરિકામાં બેફામ બનેલી ગન લૉબી પર સકંજો કસવાના પગલા લેવાની માંગ ઉઠી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને મેન્ટલ સારવાર કરાવવાની સલાહ આપી છે.