સુરતમાં AHTUની ટીમે સ્પામાં રેડ પાડી

  • 2 years ago
સુરતના દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. ઉમરા સ્થિત પોસ્ટ ઓફિસની હદમાં સ્પામાં AHTUની ટીમે દરોડા પાડ્યા છે. વેસુ VIP રોડ સ્થિત રઘુવીર બિઝનેસ પાર્કમાં સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. માલિક ભાવેશ અને અનિલ આ ગોરખ ધંધામાં સંકળાયેલા હતા.

Recommended