સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીમાં કરાયો ઘટાડો

  • 2 years ago
પેટ્રોલ - ડીઝલમાં કેન્દ્ર સરકારે આપી મોટી રાહત. સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીમાં કરાયો ઘટાડો. પેટ્રોલ રૂ.9.5 સસ્તુ, ડીઝલ રૂ.7 સસ્તું. રાંધણગેસ પર રૂ.200ની સબસિડી. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96 રૂપિયા થશે.

Recommended