કઇ દિશામાં પૂજા કરવાથી મળે મનોવાંચ્છિત ફળ

  • 2 years ago
સંસારમાં પૂજાતા દરેક દેવી દેવતાઓ માનવીનું કલ્યાણ કરનાર મનાય છે..પરંતુ તેમને ભજવા માટે..તેમની સાધના કરવા માટે ચોક્કસ દિશાઓનુ ધ્યાન રાખવુ પડતુ હોય છે..ધારેલુ પરિણામ મેળવવા માટે કયા દેવી દેવતાઓની કઇ દિશામાં બેસીને કરવી સાધના..આ અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન.
સમગ્ર સંસારની જનેતા,શક્તિનું સ્વરૂપ મા નવદુર્ગાના ચરણોમાં જે કોઇ શીશ નમાવે છે તેના તમામ દુઃખ દર્દ મા કરે છે દુર.. ચાલો ત્યારે ભજન રૂપી આરાધના થકી દિવસને બનાવીએ ભક્તિમય.

Recommended