શ્રાવણમાં આ દ્રવ્યોનો અભિષેક કરવાથી શિવજી થાય છે પ્રસન્ન

  • 2 years ago
મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા શ્રાવણ માસમાં શિવલિંગ પર અભિષેક કરવાનો મહિમા રહેલો છે. પરંતુ વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાથી જાતકને વિવિધ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારે આવો શ્રાવણમાં આપની મનનાં મનોરથ પૂર્ણ કરવા અને સમસ્યામાંથી મુક્તિ માટે કયા દ્રવ્યોનો કરવો અભિષેક જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..

Recommended